તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો:હિમાચલના ભાગસુનાગમાં વાદળ ફાટ્યું,ગાડીઓ તણખલાની જેમ તણાવા લાગી

અમદાવાદ22 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.પહાડી વિસ્તારોમાં ભારે વરસાદથી પરિસ્થિતી ખરાબ થઈ છે.હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટતા તબાહીના દૃશ્ય સામે આવ્યા છે.ભાગસુનાગનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.તમે પણ આ વીડિયોમાં જુઓ કે પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ કઈ રીતે તણખલાની જેમ તણાવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...