તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધ્ર પ્રદેશ:સગીર છોકરા-છોકરીએ ક્લાસરૂમમાં લગ્ન કરી લીધા, વીડિયો વાઇરલ થતાં મામલો સામે આવ્યો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આંધ્રપ્રદેશના રાજામુંદ્રીની ગવર્મેન્ટ જુનિયર કોલેજનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. અહીં કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને મંગળસૂત્ર પહેરાવી લગ્ન કર્યાં હતાં. લગ્નનો વીડિયો બનાવનાર વિદ્યાર્થિનીની બહેને વિદ્યાર્થીને સેથો પૂરવાનું પણ કહ્યું હતું. મહત્ત્વનું છે કે, આ વીડિયો વાઇરલ થતાં કોલેજ મેનેજમેન્ટે ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત જિલ્લાં કલેક્ટરે પણ આ ઘટના અંગે શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગ્યો છે. તો વિદ્યાર્થીઓએ આ બાબતે એવું કહ્યું કે, ‘તેઓ પ્રાંક કરી રહ્યા હતાં.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો