તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Buffalo Got Rid Of The Chain Tied With Its Intellect, IPS Officer Made An Interesting Tweet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:ભેંસે પોતાની બુદ્ધિથી ખીલે બાંધેલી સાંકળ કાઢી છુટકારો મેળવ્યો, IPS ઑફિસરે કર્યું રસપ્રદ ટ્વીટ

25 દિવસ પહેલા

ભેંસની બુદ્ધિનો ચાડી ખાતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભેંસને વાડામાં સાંકળથી બાંધવામાં આવી છે. ભેંસ પોતાની બુદ્ધિથી દ્વારા સાંકળ પોતાની રીતે કાઢી લે છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો IPS ઓફિસર પંકજ નૈને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોનું તેમણે રસપ્રદ કૅપ્શનમાં લખ્યુ હતું કે, ‘આ તે લોકો માટે, જે કહે છે, અકલ બડી યા ભેંસ’આ ઉપરાંત લોકો પણ આ વીડિયોને શેર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો