તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Bombay High Court Issued Notice To The Central Government In The Matter Of Media Reporting

સુશાંત કેસ:બોમ્બે હાઇકોર્ટે મીડિયા રિપોર્ટિંગ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર.

બોમ્બે હાઇકોર્ટે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે થયેલી એક અરજીના પગલે મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી. ‘ઇન પરસ્યૂટ ઑફ જસ્ટિસ’ એનજીઓની અરજીમાં જણાવાયું છે કે મીડિયાને સુશાંતકેસનું રિપોર્ટિંગ કરતું રોકવું જોઇએ. આ મામલે હાઇકોર્ટમાં દાખલ થયેલી આ ત્રીજી અરજી છે.

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાના વડપણ હેઠળની બેન્ચ પૂણેમાં રહેતા ફિલ્મનિર્માતા નીલેશ નવલખા અને મહારાષ્ટ્રના 8 પૂર્વ પોલીસ અધિકારીની 2 અરજી અંગે પહેલેથી સુનાવણી કરી રહી છે. હાઇકોર્ટ આ ત્રણેય અરજી અંગે 8 ઓક્ટોબરે એક સાથે સુનાવણી હાથ ધરશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો