• Gujarati News
  • National
  • The 4 Robbers First Beat Up The Rickshaw Puller, Then Threw Him Down And Fled With The Money And Mobile Phone.

રસ્તા વચ્ચે લૂંટનો લાઈવ VIDEO:4 લૂંટારૂઓએ પહેલા રીક્ષા ચાલકને માર માર્યો,બાદમાં નીચે પાડી રૂપિયા અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા

2 મહિનો પહેલા

રાજસ્થાનના અજમેરમાંએક રીક્ષા ચાલકને માર મારી લૂંટની વારદાતને અંજામ આપવામાં આવ્યો.મોડી રાત્રે 4 લૂંટારૂઓએ પહેલા તેને રોક્યો જે બાદ માર મારી મોબાઈલ, રોકડ સહિત અન્ય વસ્તુઓ છીનવીને ફરાર થઈ ગયા. આ કેસમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ તેમના ગુનાહિત ભૂતકાળને લઈ તપાસ કરી રહી છે

અન્ય સમાચારો પણ છે...