તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Terrible Accident In Taiwan, More Than 40 Killed In Train Tunnel Collapse: The Volcano Will Remain Active For Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:તાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોતઃ આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. - Divya Bhaskar
તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે.

તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત

અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી.
અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી.

તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન ટનલની અંદર પ્રવેશી કે તરત પાટા પરથી ઉતરી જતા 40થી વધુ મુસાફરોનાં મોત થયા હતા. આ પેસેન્જર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. ટનલની અંદરથી લોકોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી. મુસાફરોને ટ્રેનની છત પર લઈ જઈને માંડ માંડ ટનલમાંથી બહાર લાવી શકાયા હતા. બચાવકાર્ય અત્યંત કઠિન બન્યું હતું. ટ્રેનના વિવિધ ભાગ કાપીને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે

આઈસલેન્ડમાં હાલ સતત લાવા ઓકી રહેલો જ્વાળામુખી હજુ વર્ષો સુધી સક્રિય રહેશે એવી વાત નિષ્ણાતોએ કરી છે. રાતના સમયે જ્યારે આ જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા ઓકાતો હોય છે ત્યારે એક અનોખું જ કુદરતી દૃશ્ય જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં આ એક જાણીતું પ્રવાસન સ્થળ પણ બની જાય તો નવાઈ નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો