તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV:જોધપુરમાં ધોળા દિવસે છોકરીઓની છેડતી, સ્કૂલથી પરત ફરતી વખતે નિશાન બનાવી

20 દિવસ પહેલા

રાજસ્થાનના જોધપુરમાં અલગ-અલગ વિસ્તારમાં સ્કૂલથી પાછી આવતી બે છોકરીઓની છેડતી થઈ હતી. છેડતીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્કૂલથી પાછી આવતી છોકરીઓની પાછળ-પાછળ એક યુવક આવે છે અને છેડતી કરીને ભાગી જાય છે. તો બીજા CCTV ફૂટેજમાં પણ યુવક છોકરીની છેડતી કરે છે. જો કે આ છોકરી હિંમતથી તેનો સામનો કરતાં યુવક ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, સોસાયટીના લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો