તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Tea Life Was Endangered, Young Men And Women Barely Survived As They Boarded A Moving Train

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:ચાની લ્હાયમાં જીવ જોખમાયો, ચાલુ ટ્રેને ચઢવા જતાં યુવક-યુવતી માંડ-માંડ બચ્યા

17 દિવસ પહેલા

બિહારના રાઉરકેલા રેલવે સ્ટેશન પર એક યુવક અને યુવતીનો ચાની લ્હાયમાં જીવ જોખમાયો હતો. આ સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV કૅમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્લેટફોર્મ ટ્રેન ઊભી રહેતાં એક યુવક અને બે યુવતી ચા લેવા ઊતરે છે. ચાની દુકાને લાંબી લાઇન હોવાથી મોડું થાય છે અને ટ્રેન ચાલવા લાગે છે. આ દરમિયાન યુવક અને બે યુવતી ટ્રેન ચાલુ ટ્રેને ચઢવા જાય છે. એક યુવતી ટ્રેનમાં ચઢી જાય છે, પણ બીજી યુવતી અને યુવક ટ્રેનમાં ચઢી શકતાં નથી. આ દરમિયાન યુવક પડી જાય છે અને પ્લેટફોર્મ પર ટ્રેન સાથે ઢસડાય છે. આ જોઈ RPF જવાન તરત જ ટ્રેન રોકાવે છે અને યુવક અને યુવતી બંનેને બચાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો