ગુરૂગ્રામમાં બે કુતરાઓના અનોખા લગ્ન થયા હતા. લગ્ન પણ સંપૂર્ણ પરંપરાગત રિવાજોથી કરવામાં આવ્યા હતા. સ્વીટીના ઘરે શેરુના માલિક અને તેમના સંબંધીઓ, મિત્રો સાથે બેન્ડ-બાજા બારાત લઈ નાચતા-ગાતા પહોંચ્યા હતા. આ પહેલા હલ્દી સેરેમની સિવાય તમામ વિધિઓ કરવામાં આવતી હતી. સ્વીટીના માલિકે રિતિ રિવાજ પ્રમાણે દાન અને દહેજ પણ આપવામાં આવ્યું હતું અને લગ્નના કાર્ડ પણ છપાવવામાં આવ્યા હતા. આ લગ્ન બાદ સોશિયલ મીડિયાથી લઈ નજીકના વિસ્તારમાં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.