• Gujarati News
  • National
  • Suddenly The Young Man Got Stuck As The Line Went On, The Family Demanded Compensation

એક ક્ષણમાં ઝટકો લાગ્યોને થયું મોત:અચાનક લાઈન ચાલું થતા યુવક ચોંટી ગયો, પરિવારે વળતરની માંગણી કરી

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશનાં બાગપતમાં વિજળીનાં થાંભલા પર રિપેરિંગ કામ કરતા યુવકને અચાનક કરંટ લાગતા બળીને ખાક થઈ ગયો. આ ધટના વિશે પરિવારજનોનું કહેવું છે કે, રિપેરિંગ કામ ચાલુ હતું તો વિજળીનો સપ્લાય ચાલુ કરવાની શું જરૂર હતી. વિજળી વિભાગનાં કર્મચારીઓનાં બેદકારીને લીધે આ ધટના બની છે, પરિવારનાં લોકોએ વળતરની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...