• Gujarati News
  • National
  • Suddenly The Whole Sweet Shop With People Crashed Into The Ground, See Shocking CCTV

ઉત્તર પ્રદેશ:ગ્રાહકોથી ખચોખચ ભરેલી આખે આખી મિઠાઈની દુકાન જમીનમાં ઘૂસી ગઈ, જુઓ શૉકિંગ CCTV

એક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના આઝમગઢના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં એક મિઠાઈની દુકાન આખેઆખી જમીનમાં ઘૂસી ગઈ હતી. દુકાનમાં ઊભેલાં 10 લોકો પણ તેમાં ઘૂસી ગયા હતાં. જેમને સામાન્ય ઇજા થઈ હતી. સ્થાનિકોએ 10 લોકોને ખાડામાંથી બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત સ્થાનિક લોકોની મદદથી દુકાનનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત ભારે વરસાદ થવાને લીધે જમીન પોચી થઈ ગઈ હતી. જેને લીધે અચાન ખાડો પડી ગયો અને દુકાન તે ખાડામાં ખાબકી હતી.

અન્ય સમાચારો પણ છે...