ભોપાલ:સ્પે. DG મહિલા મિત્રના ઘરમાં ઘુસ્યા અને પત્ની પહોંચી ગઈ

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ ભોપાલમાં ડીજી સ્તરના એક પોલીસ અધિકારી પર તેમની પત્નીને ક્રૂરતાથી મારઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે. આ મારઝૂડના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં અધિકારી તેની પત્ની સાથે મારઝૂડ કરતા જોવા કરી રહ્યો છે. ઘટનાસ્થળે કામ કરતા બે લોકો પણ હાજર છે. આ CCTV ફૂટેજ સ્પેશિયલ ડીજી પોલીસ ઓફિસર પુરુષોત્તમ શર્માના ઘરના છે. તેમના દીકરાએ આ CCTV ફૂટેજ ગૃહમંત્રી, ડીજીપી, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યા છે. દીકરાએ પિતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી છે, તો આ તરફ શર્માએ કહ્યું, ‘‘હું રાક્ષસ છું, તો મારી પત્નીએ ફરિયાદ કરવી જોઈએ. મારી પર આ પ્રકારનો પહેલી વખત આરોપ લાગ્યો છે. તે મારી પાછળ પડી ગઈ છે.’’

અન્ય સમાચારો પણ છે...