તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સૌરવ ગાંગુલી 12 જાન્યુઆરીએ ભાજપમાં આવશે, પશ્ચિમ બંગાળના CM કેન્ડિડેટ બનશે, અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી CM હશે

કોલકાતા2 મહિનો પહેલા
 • સૌરવની બંગાળના રાજ્યપાલ સાથે મુલાકાત
 • વિવેકાનંદ જયંતીએ ગાંગુલી ભાજપમાં સામેલ થઈ શકે

BCCIના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંકમાં જ ભાજપમાં સામેલ થઈ શકે છે. રવિવારે ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી એવું મનાય છે કે તેઓ રાજકારણમાં પ્રવેશી શકે છે.

અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી CM હશે
12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ આવશે. આ દરમિયાન ગાંગુલી સહિત અનેક ભાજપમાં સામેલ થઈ શકે છે. શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી સીએમ હશે, આથી તેવું મનાય છે કે તેઓ ગાંગુલીના સંદર્ભમાં આવું બોલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો