તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Somewhere Compulsion, Somewhere Stubbornness, Someone Lost His Life On The Way Home, No One Could Go On The Final Journey

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉનનું એક વર્ષ:ક્યાંક મજબૂરી, તો ક્યાંક જિદ, કોઈકે ઘરે પહોંચવાની લ્હાયમાં જીવ ગુમાવ્યો, તો કોઈ અંતિમ યાત્રામાં પણ ન જઈ શક્યા

2 મહિનો પહેલા

ચીનના વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસને રોકવા માટે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ, 2020ના રોજ જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી. બીજા દિવસે રાત્રે સમગ્ર દેશમાં 21 દિવસનાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. દેશના ઈતિહાસમાં પહેલીવાર પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ લૉકડાઉન તે કોરોડો મજૂર માટે એક સજા સમાન હતું, જે પોતાના ઘરે જવા માટે રોડ પર હજારો કિલોમીટર ચાલતાં નીકળી પડ્યા હતાં. કોઈએ પોતાની પત્નીને ખભા પર બેસાડી તો કોઈ પોતાના બાળકોને સૂટકેસ પર સૂવડાવી વતનની વાટે નીકળી પડ્યા હતાં. કેટલાકે એક અઠવાડિયામાં પોતાના ગામે પહોંચવાની સફર પૂરી કરી તો કેટલાકની સફર મહિનાઓ સુધી ચાલી. કેટલાય મજૂર એવા હતાં કે, જે પોતાના ઘરે જવા નીકળ્યા હતાં, પણ પહોંચ્યા નહીં. પરપ્રાંતિય મજૂર ઉપરાંત જેને સૌથી વધુ જીવ જોખમમાં મૂક્યો તે હતા, સુરક્ષાકર્મી, હેલ્થવર્કર અને સફાઈકર્મી. આવો જોઈએ લૉકાડાઉન દરમિયાન જિદ, મજબૂરી અને કર્તવ્યને વ્યક્ત કરતી યાદગાર તસ્વીર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો