કોરોનાવાઈરસ:જનાબ! આ ઇમોશનલ ડિસ્ટન્સિંગ કોરોનાને આમંત્રણ આપનારું છે

ધૌલપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઇનું બૉડી ટેમ્પ્રેચર તપાસ્યું નહીં
  • 10 ફૂટ ઊંચી દીવાલ પર ઊભા રહીને નામ-સરનામા નોંધીને રવાના કરી દીધા.

ધૌલપુર (રાજસ્થાન): હૈદરાબાદથી નીકળેલા 6 પરપ્રાંતી શ્રમિકો રવિવારે ધૌલપુર પહોંચ્યા. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીએ 10 ફૂટ ઊંચી દીવાલ પર ઊભા રહીને તેમના નામ-સરનામા નોંધીને રવાના કરી દીધા. કોઇનું બૉડી ટેમ્પ્રેચર તપાસ્યું નહીં. આવી બેદરકારી કોઇ શંકાસ્પદને કોરોના કેરિયર બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...