શ્રદ્ધા:સુવર્ણ મંદિર બંધ હોવાથી એ દિશામાં બેસીને જ પૂજા

અમૃતસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના પ્રકોપને પગલે દેશભરના ધર્મસ્થળો બંધ છે, ત્યારે લોકો ઘરમાં જ પૂજા-આરતી, પ્રાર્થના કરી લે છે. આ દરમિયાન પંજાબમાં એક શીખ શ્રદ્ધાળુએ સુવર્ણ મંદિરની દિશામાં બેસીને જ પૂજા-અર્ચના કરી હતી. હાલ દેશમાં તમામ ધર્મના ધાર્મિક સ્થળો સામાન્ય નાગરિકો માટે બંધ છે, જેથી ઓનલાઈન પણ પૂજા-આરતી કરતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી ગઈ છે. 

અન્ય સમાચારો પણ છે...