• Gujarati News
  • National
  • She Was Returning From School With Her Mother, The Child In The Elevator Carrying A Child In Her Arms In Fear

બાળકને કરડ્યું કૂતરુ , VIDEO:માતા સાથે સ્કૂલથી પરત આવી રહ્યુ હતું, લિફ્ટમાં હાથમાં બચકું ભરતા બાળક ડરમાં

2 મહિનો પહેલા

નોઈડામાં રેસિડેન્શિયલ સોસાયટીની લિફ્ટમાં એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કર્યો. બાળક તેની માતા સાથે સ્કૂલથી પરત ફરી રહ્યો હતો, ત્યારે લિફ્ટમાં એક પાલતું કૂતરો તેના માલિક સાથે ફ્લોર પર લિફ્ટની અંદર આવ્યો અને અચાનક જ તેણે બાળકના હાથ પર કરડી લીધુ. આ ઘટના બાદથી જ બાળક ડરમાં છે. ત્યારબાદ બાળકને 4 ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અને તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, તેમને આ અંગે હજુ કોઈ ફરિયાદ મળી નથી, જો કોઈ ફરિયાદ કરશે તો તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.