એક પૈગામ, ભારત કે નામ:દેશ સે હૈ પ્રેમ તો હર પલ યે કહના ચાહિએ, મૈં રહૂં યા ના રહૂં ભારત યે રહના ચાહિએ... 74મા સ્વાતંત્ર્ય દિન પર શૅર કરો ઈમોશનલ સંદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઝાદીની 74મી વર્ષગાંઠ આપ સૌને મુબારક. કોરોનાને કારણે સ્વતંત્રતા દિનનો જશ્ન આપણે ભલે જાહેરમાં ન મનાવી શકીએ, પરંતુ આપણાં સૌનાં હૈયાં તો ઉમંગથી તરબતર છે જ. આશા છે બહુ ઝડપથી સૌ સારાં વાનાં થઈ જશે. આ વર્ષ મુશ્કેલીઓનું છે, પણ આવી મુશ્કેલીઓમાંથી પસાર થઈને જ તો ભારતનું નિર્માણ થયું છે અને દેશ આગળ વધ્યો છે. આઝાદીનો સંઘર્ષ હોય કે આઝાદી પછી એક શક્તિશાળી રાષ્ટ્ર બનવા તરફની આગેકૂચ હોય, આપણા ભારતની સૌથી સારી વાત એ જ છે કે દર વખતે આપણે વધુ ને વધુ બળવત્તર બનીને બહાર આવીએ છીએ.

આઝાદીનાં ગીતો અને સુંદર સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં આવો, આપણે પણ આપણી લાગણીઓ વ્યક્ત કરીએ. દેશને નામ એક સંદેશો આપણે પણ પાઠવીએ. તમારી મદદ માટે અમે અમુક તસવીરો તૈયાર કરી છે. તેમાંથી કોઈપણ તસવીર પસંદ કરો અને તેની નીચે આપેલા વ્હોટ્સએપના આઈકન પર ક્લિક કરીને સૌની સાથે શૅર કરો.

અન્ય સમાચારો પણ છે...