તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Shaking Hands With Rahul Gandhi, Zumi Woke Up And Hugged The Student In Front Of The Camera.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુડુચેરી:રાહુલ ગાંધીને હાથ મિલાવી ઝૂમી ઊઠી વિદ્યાર્થિની, કેમેરા સામે જોવડાવી ભેટી પડ્યાં

10 દિવસ પહેલા

પુડુચેરીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીદાસન કૉલેજમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન એક વિદ્યાર્થિની સ્ટેજની નજીક આવી ગઈ હતી. આ પછી રાહુલ ગાંધીએ તે વિદ્યાર્થિનીને ઓટોગ્રાફ આપ્યો અને તે ભાવુક થઈ ગઈ. આ જોઈ રાહુલ ગાંધી કેમેરાની સામે જોવડાવી રડતી વિદ્યાર્થિને ભેટી પડ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો