• Gujarati News
  • Business
  • Sensex Rises 768 Points, Nifty Surpasses 17500; Shares Of Axis Bank, Bajaj Finserv Rose

શેરબજાર:સેન્સેક્સ 929 અંક વધ્યો, નિફ્ટી 17625 પર બંધ; એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વના શેર વધ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 929 અંક વધી 59183 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 272 અંક વધી 17625 પર બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 3.52 ટકા વધી 7222.30 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 3.31 ટકા વધી 764.75 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રડ્ડી લેબ્સ 1.13 ટકા ઘટી 4853.20 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 0.91 ટકા ઘટી 829.70 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...