10 તસવીરમાં જુઓ દીપક-જયાના શાહી વેડિંગ:સહેરા બાંધ કે મૈં આયા રે...ગીતથી દીપકની એન્ટ્રી થઈ; ગુલાબી લેંઘામાં તૈયાર થઈ વધૂ

આગ્રાએક મહિનો પહેલા

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર અને જયા ભારદ્રાજનું ગ્રાન્ડ મેરેજ આગ્રામાં થયું. એમ્બ્રોઇડરી કરેલા ગુલાબી લેંઘામાં જયા ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે દીપક ચાહર સફેદ શેરવાની અને રાજસ્થાની સાફામાં હતા. લગ્નના આઉટફિટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતા. સેહરા બાંધ કે મૈં આયા રે... સોન્ગ પર દીપકની એન્ટ્રી થાય છે. કોરિયોગ્રાફીથી વર અને વધૂનાં સ્ટેપ મહેમાનોને એટ્રેક્ટ કરી રહ્યાં હતાં.

લગ્ન માટે તૈયાર કરવામાં આવેલો મંડપ પણ ખાસ હતો. ગ્લાસનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ ફેરા થયા પછી દીપક અને જયા મંચ પર પહોંચ્યાં હતાં. આ ડેકોરેશન ગુલાબી બેકગ્રાઉન્ડ પર થયું હતું, જે જયાના ગુલાબી ડ્રેસની સાથે મેચિંગ હતું. સૌથી પહેલા દીપકના પિતા લોકેન્દ્ર સિંહ ચાહરે વર અને વધૂને આશીર્વાદ આપ્યા.

શાહી રીતે દીપક અને જયાના ફેર થયા હતા.
શાહી રીતે દીપક અને જયાના ફેર થયા હતા.
આ દરમિયાન પંડિતે વર અને વધૂને 7 વચન કહ્યા હતા.
આ દરમિયાન પંડિતે વર અને વધૂને 7 વચન કહ્યા હતા.
મંડપ પછી દીપક અને જયા મંચ પર પહોંચ્યાં હતાં.
મંડપ પછી દીપક અને જયા મંચ પર પહોંચ્યાં હતાં.
દીપક અને જયાએ વરમાળાની રસમ પૂરી કરી.
દીપક અને જયાએ વરમાળાની રસમ પૂરી કરી.
વરમાળા પહેરાવવામાં આવ્યા બાદ મહેમાનોએ ફૂલનો વરસાદ કર્યો હતો.
વરમાળા પહેરાવવામાં આવ્યા બાદ મહેમાનોએ ફૂલનો વરસાદ કર્યો હતો.
એ પછી એક વખત ફરી બંને મંચ પર બેઠાં, મહેમાનોને મળવા લાગ્યાં.
એ પછી એક વખત ફરી બંને મંચ પર બેઠાં, મહેમાનોને મળવા લાગ્યાં.
થોડીવાર પછી બંને મહેમાનોની વચ્ચે પણ આવ્યાં.
થોડીવાર પછી બંને મહેમાનોની વચ્ચે પણ આવ્યાં.
ફોટો સેશનમાં મહેમાનોની સાથે અલગ-અલગ મૂવમેન્ટમાં જોવા મળ્યાં હતાં.
ફોટો સેશનમાં મહેમાનોની સાથે અલગ-અલગ મૂવમેન્ટમાં જોવા મળ્યાં હતાં.
પોલિટિકલ અને બ્યૂરોક્રસીની હસ્તીઓ પણ લગ્નમાં હાજર રહી હતી.
પોલિટિકલ અને બ્યૂરોક્રસીની હસ્તીઓ પણ લગ્નમાં હાજર રહી હતી.
રસમ પૂરી થયા પછી એક વખત ફરી મંચ તરફ જતી જયા.
રસમ પૂરી થયા પછી એક વખત ફરી મંચ તરફ જતી જયા.
લગ્ન પછી જયા અને દીપકે પોઝ આપ્યો હતો.
લગ્ન પછી જયા અને દીપકે પોઝ આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...