તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:સ્કોર્પિયોની ટક્કરે બાઇક સવાર 70 ફૂટ ફંગોળાયો, ટર્ન લેવા જતાં મોત આંબી ગયું

11 દિવસ પહેલા

બિહારના ભાગલપુરમાં ટર્ન લેવા જતાં બે બાઇકસવાર યુવકનું સ્કોર્પિયોની ટક્કરે મોત થયું હતું. આ અકસ્માતની ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંગલ પટ્ટી રોડ પર બે બાઇકસવાર ટર્ન લઈ રહ્યા છે અને તેમની સામેની સાઇડથી એક સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. જોતજોતામાં બાઇક સ્કોર્પિયો સાથે અથડાય છે અને બંને યુવકો 70 ફૂટ દૂર ફેંકાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં બંને બાઇકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બંને યુવકો દુકાનના કામથી બહાર ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો