તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Scorpio Car Crashes Into Hotel After Driver Loses Balance At Full Speed, Incident Captured On CCTV

ઉત્તર પ્રદેશ:ફુલ સ્પીડમાં ડ્રાઇવરે બેલેન્સ ગુમાવતાં સ્કોર્પિયોકાર હોટેલમાં ઘૂસી ગઈ, ઘટના CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના શામલીમાં એક સ્કોર્પિયો બંધ હોટેલમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફુલ સ્પીડે સ્કોર્પિયોકાર આવી રહી છે. આ પછી ડ્રાઇવરે બેલેન્સ ગુમાવતાં સ્કોર્પિયો પલટી મારી જાય છે અને બંધ હોટેલમાં ઘૂસી જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં બે લોકો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. કારમાં સવાર બંને યુવક દહેરાદૂનથી દિલ્હી જતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...