ડ્રાઈવર વગર દોડવા લાગી કાર, VIDEO:સ્કૂટી ચાલકને ટક્કર મારી,ઘટના સીસીટીવીમાં થઈ કેદ

3 મહિનો પહેલા

ગુવાહાટીમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. એક કાર આશ્ચર્યજનક રીતે જાતે જ એટલે ડ્રાઈવર વગર જ ચાલવા લાગી. કાર આગળ વધવા લાગી અને એક પેટ્રોલ-પંપ પર સ્કૂટીને ટકરાતાં સ્કૂટી સાથે ચાલકને પણ ઢસેડીને આગળ વધે છે. આ ઘટનામાં સ્કૂટી પર સવાર લોકો કોઈ ઈજા વગર બચી ગયા હતા. કાર માલિકે કારને બંધ કરતાં મોટી દુર્ઘટના ટળી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...