તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sand laden Tractor Mounted On A Cow Killed In The Middle Of The Night, See Shocking CCTV Footage

છત્તીસગઢ:રેતી ભરેલું ટ્રેક્ટર ગાય પર ચઢાવી અડધી રાતે આ રીતે કરી હત્યા, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

11 દિવસ પહેલા

આ શોકિંગ સીસીટીવી ફૂટેજ છત્તીસગઢના બિલાસપુરના છે. અહીં માથા ફરેલા ટ્રેક્ટરચાલકે ગાય પર રેતી ભરેલું ટ્રેક્ટર ચઢાવી દીધું. રાતના સમયે ગાય રસ્તા પર બેઠી હતી અને નિર્દયી ટ્રેક્ટરચાલકે તેના પર ટ્રેક્ટર ચઢાવી દીધું. ટ્રેક્ટરના આગળના વ્હીલ ફરી વળ્યા છતાં ગાય બચી ગઈ, પણ આટલાથી જ સંતોષ થયો નહીં. અને જોતજોતામાં રેતી ભરેલી ટ્રોલીના વ્હીલ પણ ગાય પર ફેરવી દીધા. જેને લીધે ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ તરત જ ટ્રેક્ટરચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક્ટરચાલકની ધરપડક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...