બિહારમાં વિધાનસભા ચૂંટણી:બિહારમાં રાજદની 150 સીટની માંગ, કોંગ્રેસ અસંમત

પટણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી લાલુ પ્રસાદ યાદવ વિના ચૂંટણીનો સામનો કરી રહેલો મહા ગઠબંધનના મુખ્ય પક્ષ રાજદ 150 સીટની માંગણી કરી રહ્યો છે. જોકે, તેનો સાથી પક્ષ કોંગ્રેસ રાજદને ફક્ત 58 સીટ આપવા માંગે છે કારણ કે, તેઓ ઓછામાં ઓછી 75 સીટ પોતાની પાસે રાખવા માંગે છે. કોંગ્રેસ તમામ 243 સીટ પર ચૂંટણી લડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...