તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂસ્ખલન:ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર અચાનક પહાડનો ભાગ પડ્યો, ચાલુ કામગીરી દરમિયાન અફરાતફરી મચી

2 મહિનો પહેલા

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલન થયું હતું. હાઇવે પર ચાલુ કામગીરી દરમિયાન પહાડનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. પહાડનો એક ભાગ નીચે ઊભેલા લોકો અને JCBથી થોડે દૂર પડતાં કોઈ જાનહાની થઈ નહોતી. આ દુર્ઘટના પછી હાઇવેની બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ તેના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો