• Home
  • National
  • Rickshaw driver pulls wire in Bengaluru, CCTV footage goes viral

શૉકિંગ / બેંગલુરુમાં વાયર ખેંચાતા રિક્ષા ડ્રાઈવર હવામાં ઉલળ્યો, CCTV ફૂટેજ વાઇરલ

X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:45 PM IST

વીડિયો ડેસ્ક- બેંગલુરુના ટી.સી પલાયા વિસ્તારમાં એક એવો બનાવ બન્યો જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રસ્તા પર લટકતો એક કેબલ રિક્ષામાં ફસાઈ જતાં ડ્રાઈવર નીચે ઉતરી સરખો કરી રહ્યો હતો. આ દરમિયાન જ એક વાહનના ટાયરમાં આ કેબલ ખેંચાતા રિક્ષા ડ્રાઈવર કેબલ સાથે હવામાં ઉલળ્યો હતો. ડ્રાઈવર ઉલળીને રસ્તે જતી મહિલા પર પટકાય છે. આ ઘટનામાં મહિલા પણ ઈજાગ્રસ્ત થાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી