તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તામિલનાડુ:બસે ટક્કર મારતાં રિક્ષા 20 ફૂટ દૂર ફંગોળાઈ, અકસ્માત CCTV કૅમેરામાં કેદ

13 દિવસ પહેલા

તમિલનાડુના કોઈમ્બતુરમાં બસચાલકે રિક્ષાને ટક્કર માર્યાંની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી બસે પાછળથી ટક્કર મારતાં રિક્ષા 20 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. રિક્ષાચાલકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બસચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો