તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ravi Kishan Falls While Sitting On A Chair During The Chhath Puja Program, Video Goes Viral On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરખપુર:છઠ પૂજાના કાર્યક્રમમાં ખુરશી પર બેસતી વખતે રવિ કિશન પડી ગયા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

5 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો ઉત્તર પ્રદેશના ગોરખપુરના મોહદીપુરના હાઇડિલ કોલોનીનો છે. અહીં એક્ટર અને સાંસદ રવિ કિશન છઠ પૂજાના એક કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. આ દરમિયાન સ્ટેજ પર તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ ખુરશી પર બેસવા જતી વખતે સંતુલન ગુમવતા પડી ગયા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો