• Home
  • National
  • Rare black panther spotted at Chhattisgarh’s Achanakmar Tiger Reserve after 7 years

રેરેસ્ટ ઓફ રેર / છત્તીસગઢમાં અચાનકમાર ટાઈગર રિઝર્વમાં 7 વર્ષ પછી ‘બ્લેક પેન્થર’ દેખાયો

Rare black panther spotted at Chhattisgarh’s Achanakmar Tiger Reserve after 7 years
X
Rare black panther spotted at Chhattisgarh’s Achanakmar Tiger Reserve after 7 years

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:17 AM IST

બિલાસપુર. છત્તીસગઢના બિલાસપુર જીલ્લામાં 7 વર્ષ પછી અચાનકમાર ટાઈગર રિઝર્વમાં બ્લેક પેન્થર એટલે કે કાળો દીપડો દેખાયો છે. અચાનકમાર ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર વિજયા રાત્રેએ કહ્યું કે, અમે ખુશ છીએ કે, 7 વર્ષ પછી પ્રથમવાર બ્લેક પેન્થર દેખાયો. સિક્યોરિટીને કારણે અમે આ દીપડાનું લોકેશન જાહેર નહિ કરીએ. આની પહેલાં છત્તીસગઢના ગરિયાબાદ જીલ્લામાં આવેલા ઉદંતી-સીતાનદી ટાઈગર રિઝર્વમાં બ્લેક પેન્થર દેખાયો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી