તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ramnath Kovind Admitted To Army Hospital After Suffering Chest Pain; His Condition Stabilized

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિની તબિયત લથડી:છાતીમાં દુખાવો થયા બાદ રામનાથ કોવિંદ આર્મી હોસ્પિટલમાં દાખલ; તેમની હાલત સ્થિર

દિલ્હી2 મહિનો પહેલા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દિલ્હીની આરએન્ડઆર આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • નાદુરસ્ત તબિયતના કારણે રાષ્ટ્રપતિને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે સવારે છાતીમાં દુખાવો થયા બાદ દિલ્હીની આરએન્ડઆર આર્મી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં રાષ્ટ્રપતિનું રૂટિન ચેક-અપ કરવામાં આવ્યું છે અને તેઓ હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. જો કે રાષ્ટ્રપતિની હાલત સ્થિર છે. હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા આ બાબતની જાણકારી આપી હતી.

3 માર્ચે લીધી હતી કોરોનાની વેક્સિન
રાષ્ટ્રપતિ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેક્સિન લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સફળતાપૂર્વક દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો