તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:મહારાષ્ટ્રના નાસિકમાં કરા સાથે વરસાદ પડતા ઠંડક

નાસિક10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હવામાન વિભાગે જાહેરાત કરી છે કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમય પહેલાં આવી શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાસિકમાં અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો હતો.  પ્રસ્તુત તસવીર નાસિકના દિંડોરી તાલુકાની છે. વરસાદને પગલે નાસિકની આસપાસના જિલ્લામાં પણ લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ક્ષેત્ર અને તેની સાથેના દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું હોવાથી ચક્રવાતની પણ આગાહી છે, જેના પગલે દેશના 12 રાજ્યમાં વરસાદ પડી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો