તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ણાટક:મૈસૂરુમાં ત્રણ ટ્રાફિકકર્મીને દોડાવી-દોડાવીને માર્યા, અકસ્માત બાદ ટોળું વિફર્યું

એક મહિનો પહેલા

કર્ણાટકના મૈસૂરુમાં ટોળાએ 3 ટ્રાફિકકર્મીને માર માર્યાની ઘટના સામે આવી છે. એક બાઇકચાલકનું મોત થતાં લોકો વિફર્યા હતાં અને ફરજ પર હાજર ત્રણેય પોલીસકર્મીને માર માર્યો હતો. લોકોએ એવું કહી પોલીસને માર માર્યો કે, પોલીસે રોકવા જતાં બાઇકચાલનું મોત થયું હતું. જેના જવાબમાં પોલીસકર્મીઓએ એવું કહ્યું હતું કે, લારી સાથે અથડાતાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બાઇકચાલકનું મોત થયું હતું. આ પછી ત્રણેય પોલીસકર્મીઓએ ટોળા સામે અલગ અલગ ફરિયાદ કરી છે. પોલીસકર્મીઓને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો