રોમિયોગીરી શિક્ષકને ભારે પડી, VIDEO:વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યુ તો પરિવારે ઉઠક-બેઠક કરાવી, બિહારની ઘટનાનો વીડિયો વાઇરલ

એક મહિનો પહેલા

બિહારમાં રોમિયોગીરી કરતા એક શિક્ષકને લોકોએ ફટકાર્યો. ટીચરે પોતાની વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યુ જોકે આ શિક્ષકને વિદ્યાર્થિનીને I LOVE YOU કહેવુ ખુબ ભારે પડ્યુ હતુ, વિદ્યાર્થિનીને પ્રપોઝ કરતા વિદ્યાર્થિનીએ ઈન્કાર કર્યો હતો,અને વિદ્યાર્થિનીએ પરિવારજનોને ફરિયાદ કરી દેતા તેના પરિવારના લોકોએ શિક્ષક પાસે રસ્તા વચ્ચે કાન પકડાવી તેને ઉઠકબેઠક કરાવી હતી, અને તેને માર પણ માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...