તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Private Taxi Company Puts Driver passenger Partition In Cab Following Kerala Administration Order

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારીનું એક પગલું:કેરળમાં વહીવટી તંત્રના સુચન બાદ ખાનગી ટેક્સી કંપનીએ કેબમાં ડ્રાઈવર-પેસેન્જર વચ્ચે પાર્ટીશન મુક્યું

કોચી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેરળની ખાનગી કંપનીએ તેની કેબમાં ડ્રાઈવર-પેસેન્જર વચ્ચે પાર્ટીશન મૂક્યું. - Divya Bhaskar
કેરળની ખાનગી કંપનીએ તેની કેબમાં ડ્રાઈવર-પેસેન્જર વચ્ચે પાર્ટીશન મૂક્યું.

કેરળમાં અર્નાકુલમ વહીવટ તંત્રના સુચન બાદ એક ખાનગી ટેક્સી કંપનીએ તેની કેબમાં ડ્રાઈવર અને પેસેન્જરની વચ્ચે પારદર્શક પાર્ટીશન મુક્યું છે. સીટમાં આ પાર્ટીશન કોરોનાવાઈરસને ફેલાતો અટકાવવા તકેદારીના પગલા રૂપે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીની કેબથી હાલ શીપ્સ અને ફ્લાઈટ્સથી દેશમાં પરત આવેલા લોકોને મૂકવા જવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

કોરાનાને નાથવા તાકેદારીના પગલારૂપે કેબમાં પાર્ટીશન મૂકવામાં આવ્યું છે.
કોરાનાને નાથવા તાકેદારીના પગલારૂપે કેબમાં પાર્ટીશન મૂકવામાં આવ્યું છે.
ખાનગી કંપનીએ કેબમાં ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે પારર્શક પાર્ટીશન લગાવ્યું.
ખાનગી કંપનીએ કેબમાં ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચે પારર્શક પાર્ટીશન લગાવ્યું.
ખાનગી કંપનીની કેબથી દેશમાં પરત આવેલા લોકોને તેમના ઘરે લઈ જવામાં આવે છે.
ખાનગી કંપનીની કેબથી દેશમાં પરત આવેલા લોકોને તેમના ઘરે લઈ જવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો