તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Preparations For Victory Over Corona, 1200 Crore DOS Book Worldwide, Vaccination Possible In India From January

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશા -2021:કોરોના પર વિજયની તૈયારી, વિશ્વભરમાં 1200 કરોડ ડૉઝ બુક, ભારતમાં જાન્યુઆરીથી વેક્સિનેશન સંભવ છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 કરોડ ભારતીયોને જુલાઈ સુધી વેક્સિન આપવાનું લક્ષ્ય, 160 કરોડ ડૉઝ બુક.

વિશ્વભરમાં 200 કંપનીઓ કોરોના વેક્સિન પર કામ કરી રહી છે. 10 કંપનીઓની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. અમુક કંપનીઓને ઈમરજન્સી સ્થિતિમાં વેક્સિનનો ઉપયોગ કરવા મંજૂરી મળી ગઈ છે.

ભારતમાં તૈયારી અંતિમ તબક્કામાં છે. સંભવ છે કે જાન્યુઆરીના પહેલા પખવાડિયાથી વેક્સિનેશન શરૂ થઈ જશે. સરકારનો દાવો છે કે જુલાઈ સુધી 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાની વ્યવસ્થા થઈ જશે.

અમેરિકા-બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. દુનિયામાં સૌથી પહેલાં બ્રિટનમાં 90 વર્ષીય માર્ગેટ કીનનને વેક્સિન અપાઈ હતી. બ્રાઝિલની 7% વસતીને અત્યાર સુધી વેક્સિન અપાઈ ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser