તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Polling Cannot Be Held Before Evening If Temperature Rises, Guideline For Voters, Political Parties And Election Officials

કોરોનાકાળમાં પહેલી ચૂંટણી:ટેમ્પરેચર વધુ આવશે તો સાંજ પહેલાં મતદાન નહીં કરી શકાય, મતદારો, રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી અધિકારીઓ માટે ગાઇડલાઇન્સ

પટનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે બિહારના છો? જો હા, તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વખતે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે. આ વખતે 7.29 કરોડ મતદાતાઓ છે. કોરોના મહામારીના આ સમયમાં આ પહેલી મોટી ચૂંટણી છે. જોકે આ વખતે ચૂંટણી ગત ચૂંટણી કરતાં એકદમ અલગ હશે અને એનું કારણ ફક્ત કોરોના વાઇરસ છે.

કોરોનાકાળમાં યોજાવા જઈ રહેલી આ ચૂંટણીમાં આ વખતે ગત ચૂંટણીની જેમ મોટી-મોટી રેલીઓ, રોડ-શો, નેતાઓનું ભીડની સાથે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવો, આ બધું જોવા નહીં મળે. મતદાન મથકો પર પણ મતદારોની લાંબી-લાંબી લાઇનો જોવા નહીં મળે, કારણ કે આ વખતે મતદાન મથક પર માત્ર 1500ને બદલે 1000 મતદારોને બોલાવવામાં આવશે અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.

કોરોના વાઇરસ અને બિહારમાં ચૂંટણી સાથે-સાથે જ છે. આ માટે ચૂંટણીપંચે ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે. આ સ્ટોરીમાં ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે કોરોનાને લઈને શું ગાઈડલાઇન્સ છે, જેમાંથી ત્રણ ગ્રાફિક્સ મતદારો માટે, બેમાં પાર્ટી અને કાર્યકર્તાઓ માટે અને બેમાં ચૂંટણીપ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ માટેની જાણકારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો