શિવસેના ટોકિંગ પોઇન્ટ બની:મહારાષ્ટ્રમાં રાજકીય ધમસાણ, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- આગ એસી લગાઈ... મજા આ ગયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં થઈ રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ ભારે મજા લીધી હતી. શિવસેનાના નારાજ ધારાસભ્યો સુરતમાં રોકાયા હોવાના સમાચાર બાદ ભારે હોબાળો થયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરસી જોખમમાં મુકાઈ ગઈ છે. સંજય રાઉતે ભાજપના સીઆર પાટીલ પણ ષડયંત્રનો આરોપ મૂક્યો છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સનાં રિએક્શન જોઈએ....

સોશિયલ મીડિયા પર લોકોએ ભારે મજા લીધી હતી.

સોશિયલ મીડિયા પર મજાક ઊડી રહી છે

અન્ય સમાચારો પણ છે...