• Gujarati News
  • National
  • Policeman Attacked With Ax For Riding Bike On Wrong Side, Investigation Handed Over To ACP

ફરીદાબાદમાં 'ખાખી'ની ગુંડાગર્દીનો VIDEO:રોંગ સાઈડમાં બાઈક ચલાવવા પર કુલ્હાડીથી મારવા દોડ્યો પોલીસકર્મી, ACPને સોંપાઈ તપાસ

16 દિવસ પહેલા

હરિયાણાના ફરીદાબાદ શહેરમાંથી પોલીસકર્મીની ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે. રોંગ સાઇડમાં બાઇક ચલાવવા પર પોલીસકર્મી બાઇક સવારો પર કુહાડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસકર્મી લાત મારતો પણ જોવા મળી રહ્યો છે. જ્યારે મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે તપાસ એસીપી બલ્લભગઢને સોંપવામાં આવી. વીડિયો મંગળવારનો હોવાનું સામે આવ્યુ છે

અન્ય સમાચારો પણ છે...