તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Tear Gas, Then Left Up The Opposition; Farmers' Cooking Was Prepared On The Roads

10 તસવીરમાં જુઓ સિંધુ સંગ્રામ:વિરોધ વધ્યો તો પોલીસે ટીયર ગેસ છોડ્યો; માર્ગો બન્યા ખેડૂતોના રસોડા અને પથારીઓ

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ એકબીજાની સામે આવી ગયા - Divya Bhaskar
દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ એકબીજાની સામે આવી ગયા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં સિંધુ બોર્ડરથી પ્રવેશ આપવામાં આવ્યો છે. સૂત્રોચ્ચાર અને ધરણા સાથે શરૂ થયેલી આ તકરાર ધીમે ધીમે અથડામણનું સ્વરૂપ ધારણ કરી લીધુ. ખેડૂતોએ પથ્થરમારો કર્યો અને જવાબમાં દિલ્હી પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો.

હજુ પણ સિંધુ બોર્ડર પર ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે. ગાડી તથા માર્ગો પર ભોજન તૈયાર કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર અને ધરણા યથાવત રાખ્યા છે. 10 ફોટોમાં જુઓ ખેડૂતોનું આંદોલન

(આ પણ વાંચોઃ ખેડૂતોને દિલ્હી આવતા રોકવા પોલીસે રસ્તા ખોદ્યા, પથ્થરોથી અવરોધ ઊભા કર્યા, ખેડૂતો પર તીવ્ર પાણીનો મારો, બોલ્ડર, ટિયરગેસ પણ છોડ્યો)

સિંધુ બોર્ડર પર હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂત ભેગા થયેલા છે.
સિંધુ બોર્ડર પર હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂત ભેગા થયેલા છે.
પોલીસ દ્વારા માર્ગો પર અટકાવવામાં આવતા ખેડૂત માર્ગો પર સુઈ ગયા
પોલીસ દ્વારા માર્ગો પર અટકાવવામાં આવતા ખેડૂત માર્ગો પર સુઈ ગયા
દિલ્હી ચલો માર્ચમાં અનેક યુવકો પણ સામેલ થયા છે
દિલ્હી ચલો માર્ચમાં અનેક યુવકો પણ સામેલ થયા છે
ખેડૂતોને અટકાવવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો
ખેડૂતોને અટકાવવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો
સૂત્રોચ્ચાર અને ધરણાથી શરૂ થયેલી તકરાર ધીમે ધીમે અથડામણનું સ્વરૂપ ધારણ કરી લીધુ
સૂત્રોચ્ચાર અને ધરણાથી શરૂ થયેલી તકરાર ધીમે ધીમે અથડામણનું સ્વરૂપ ધારણ કરી લીધુ
સિંધુ બોર્ડર પર ટ્રેક્ટરો
સિંધુ બોર્ડર પર ટ્રેક્ટરો
ખેડૂતો ભોજન બનાવવાની વ્યવસ્થા કરીને આવ્યા છે. બોર્ડર પર જ ભોજન બનાવી રહ્યા છે
ખેડૂતો ભોજન બનાવવાની વ્યવસ્થા કરીને આવ્યા છે. બોર્ડર પર જ ભોજન બનાવી રહ્યા છે
દિલ્હી માટે નિકળેલી માર્ચમાં મહિલાઓ પણ સામેલ છે
દિલ્હી માટે નિકળેલી માર્ચમાં મહિલાઓ પણ સામેલ છે