તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police In Riot Gear Stormed A Rally On Friday, Removing Hundreds Of Protesters By Truck

આંદોલન:ઝારખંડના રાંચીમાં પોલીસ આંદોલનકારો પર પોલીસનો જ લાઠીચાર્જ

રાંચી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝારખંડના પાટનગર રાંચીમાં સ્થાયી નોકરીની માંગ સાથે આંદોલન કરી રહેલા સહાયક પોલીસ કર્મચારી ઉપર શુક્રવારે પોલીસે જ લાઠીચાર્જ કરી ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ અથડામણમાં 2 ડઝનથી વધુ સહાયક કર્મચારી અને નિયમિત પોલીસ કર્મચારીને ઇજા થઈ હતી. 12 સપ્ટેમ્બરથી હંગામી નોકરી કરી રહેલા પોલીસ કર્મીઓએ કાયમી નોકરીની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...