તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PM Modi Thanked Gujarat For The Loan, The Chief Minister Of MP Said Supada Saaf Is Called This

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના પરિણામ બાદ પ્રતિક્રિયા:PM મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો, MPના મુખ્યમંત્રીએ કહ્યું- સુપડા સાફ આને કહેવાય

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
 • ગૃહમંત્રી અમિતશાહે પણ સૌને અભિનંદન પાઠવ્યા

ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ પરિણામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે મહાનગર પાલિકાના આ પરિણામ દર્શાવે છે કે લોકોએ વિકાસ અને સરકારની સારી કામગીરીમાં વિશ્વાસ મૂક્યો છે.

રાજ્યના લોકોએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે તે માટે હું આભારી છું. ભાજપના તમામ કાર્યકર્તાના પ્રયાસો સરાહનિય છે.

ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા

રક્ષામંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતની પ્રજાને અભિનંદન પાઠવ્યા

શિવરાહસિંહે પૂછ્યું 'સુપડા સાફ થવા કોને કહેવાય'?

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર વેધક પ્રશ્ન કર્યો...સૂપડા સાફ કોને કહેવાય..? આ સાથે અન્ય એક સંદેશમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી વિજયરૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રભારી તથા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો