તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Photo Of Anushka Virat's Daughter Goes Viral On Social Media? The Truth Came Under Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:અનુષ્કા વિરાટની દીકરીનો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ? તપાસમાં આવ્યું સત્ય

8 દિવસ પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુષ્કા શર્મા પોતાની ન્યૂબોર્ન બેબીની સાથે નજરે પડી રહી છે. પોસ્ટને 950થી વધુ લોકોએ લાઈક કર્યું છે અને 100થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે.

અન્ય સત્ય શું છે?

 • આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે વાઇરલ થઈ રહેલો ફોટો ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યો. સર્ચ રિઝલ્ટમાં અમને આ ફોટો કેચી ન્યૂઝ વર્લ્ડ નામની વેબસાઈટ પરથી મળ્યો.
 • વેબસાઈટ પર આ ફોટોની સાથે લખ્યું છે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક બાળકીના પેરન્ટ બન્યાં. વેબસાઈટમાં આ ફોટો 11 જાન્યુઆરીએ પબ્લિશ થયો હતો.
 • તપાસના બીજા તબક્કામાં અમે આ ફોટો એક વેબસાઈટ પર જોયો. વેબસાઈટ પર આ ફોટો જે આર્ટિકલમાં લાગ્યો છે એ 9 જુલાઈ, 2018ના રોજ પબ્લિશ થયો હતો.
 • આ ઉપરાંત તસવીરની તપાસમાં અમને અનુષ્કા અને વિરાટ બંનેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ જોયાં, પરંતુ ક્યાંય પણ એવી કોઈ સત્તાવાર તસવીર નજરે ન પડી.
 • સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ફેક છે. અનુષ્કા અને વિરાટે પોતાની બાળકીની એકપણ તસવીર શેર કરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser