કર્ણાટકનાં હુબલીમાં વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો. તેમને જોવા વિશાળ જનમેદની ઊમટી હતી. લોકો તેમને જોવા ત્રીજા માળે ચઢી ગયા હતા. PM મોદીને જોતાં જ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા સાથે શહેર ગુંજી ઊઠ્યું. લોકોની ભીડ વચ્ચે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો. PM નરેન્દ્ર મોદીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.