• Gujarati News
  • National
  • Panipuri's Anchors Throbbed In The Farmers' Agitation, Lorries Pounded On The Border

દિલ્હી:ખેડૂત આંદોલનમાં પાણીપુરીના લંગર ધમધમ્યાં, બોર્ડર પર લારીઓના થપ્પા લાગ્યા

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ માટે ફૂટ મસાજ અને લંગર સહિતના આયોજનો કરી થઈ રહ્યાં છે. ત્યારે આજે ઠેર-ઠેર પાણીપુરીની લારીઓના થપ્પા લાગ્યા હતા પ્રદર્શનકારીઓને ભરપેટ પાણીપુરી ખવડાવવામાં આવી હતી. તો દિલ્હી જતાં રસ્તા પર પિઝા, ગરમાગરમ જલેબી અને ખોબેખોબે ડ્રાયફ્રુટ ખવડાવવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...