તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pakistani Army Fires In Nowshera Sector Of Jammu And Kashmir, One Constable Martyred

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ:જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું, એક હવાલદાર શહીદ

શ્રીનગર4 દિવસ પહેલા
ઈન્ડિયન આર્મીએ જણાવ્યું કે હવાલદાર પાટિલ સંગ્રામ શિવાજી પાકિસ્તાનની સેના દ્વારા થયેલા ફાયરિંગમાં શહીદ થઈ ગયા

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં શનિવારે સવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ફાયરિંગમાં ભારતીય સેનાના એક હવાલદાર શહીદ થઈ ગયા છે. સત્તાવાર આંકડા, પાકિસ્તાને આ વર્ષે 2700 વખત સીઝફાયર વાયોલેશન કર્યું છે. 2019માં તેની સંખ્યા 3168 અને 2018માં 1629 હતી. આ દરમિયાન 21 નાગરિકોના મોત નિપજ્યા છે જ્યારે 94 લોકો ઘાયલ થયા છે.

2020માં સૌથી વધુ 411 વખત સીઝફાયર વાયોલેશનમાં માર્ચમાં થયું

મહિનોસીઝફાયર વાયોલેશનની સંખ્યા
જાન્યુઆરી367
ફેબ્રુઆરી366
માર્ચ411
એપ્રિલ387
મે382
જૂન114

બીજી બાજુ, જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે જૈશ-એ-મોહમ્મદ સંગઠનના આતંકીઓના બે મદદકર્તાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પાસેથી સંદિગ્ધ વસ્તુઓ જપ્ત થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો