• Gujarati News
  • National
  • One Person Commits Suicide Every 40 Seconds, Worrying The World About The Growing Proportion Of Young People

શોકિંગ ફેક્ટ્સ:દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, યુવાઓના આંકડા તમને ચોંકાવી દેશે

4 મહિનો પહેલા

10 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે. આત્મહત્યાથી બચી શકાય છે, આ અંગે લોકો જાગ્રત થાય એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે હકીકત એ છે કે આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. WHOના અંદાજ મુજબ, દર વર્ષે દુનિયામાં અંદાજે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, એટલે કે દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી યુવાઓમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...