તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • On The 8th Anniversary Of The Marriage, He Bought 3 Acres Of Land On The Moon As A Gift To His Wife

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી એનિવર્સરી ગિફ્ટ:લગ્નની 8મી વર્ષગાંઠે પત્નીને ગિફ્ટમાં ચંદ્ર પર 3 એકર જમીન ખરીદી આપી

અજમેર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધર્મેન્દ્ર અનિજા અને તેમની પત્ની - Divya Bhaskar
ધર્મેન્દ્ર અનિજા અને તેમની પત્ની
 • અજમેરના ધર્મેન્દ્રએ અમેરિકી કંપનીથી જમીન ખરીદી

રાજસ્થાનના અજમેરમાં ધર્મેન્દ્ર અનિજાએ પોતાની પત્નીને લગ્નની 8મી વર્ષગાંઠે ચંદ્ર પર 3 એકર જમીન ગિફ્ટ કરી છે. ધર્મેન્દ્રએ અમેરિકાની ફર્મ લૂના સોસાયટી ઈન્ટરનેશનલના માધ્યમથી આ જમીન ખરીદી છે.

ચંદ્ર પર જમીન ખરીદનાર રાજસ્થાનનો પ્રથમ વ્યક્તિ
ધર્મેન્દ્રે જણાવ્યું કે 24 ડિસેમ્બરે લગ્નની વર્ષગાંઠ હતી જેના પર હું પત્ની સપનાને કાર કે ઘરેણાંથી કંઈક અલગ આપવા માગતો હતો. જોકે અમેરિકી એજન્સીના માધ્યમથી આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થવામાં એક વર્ષ લાગી ગયું પણ હું ખુશ છું કે ચંદ્ર પર જમીન ખરીદનાર હું રાજસ્થાનની પ્રથમ વ્યક્તિ છું. જ્યારે પત્ની સપના કહે છે કે મને મારા પતિ તરફથી આ રીતે દુનિયાથી બહાર ખાસ ગિફ્ટ મળવાની આશા નહોતી. ઉલ્લેખનીય છે કે અભિનેતા શાહરુખ ખાન અને સુશાંત સિંહ રાજપૂત દ્વારા ચંદ્ર પર જમીન ખરીદવાથી પ્રેરિત થઈને થોડા મહિના અગાઉ બોધગયાના નિરજ કુમારે પણ પોતાના જન્મદિવસે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો