તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો:નર્સે વાતો કરતાં કરતાં ઈન્જેશન મારી દીધું, વેક્સિન ભરવાનું તો ભૂલી જ ગયા, વીડિયોએ પોલ ખોલી

3 મહિનો પહેલા

દેશમાં સરકાર દ્વારા વેક્સિનેશનનું મહાઅભિયાન કાર્યરત છે. આ દરમિયાન બિહારના છપરામાં વેક્સિનેશન સેન્ટર પર એક નર્સની મોટી બેદરકારી સામે આવી છે. અહીં વાત કરવામાં મશગૂલ એક નર્સે વેક્સિન ભર્યાં વગર જ યુવકને ઇન્જેક્શન આપી દીધું હતું. જેનો વીડિયો યુવકના મિત્રએ બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...